આ યુવા ખેલાડી બની શકે છે RCBનો નવો કેપ્ટન
IPL 2025: આઈપીએલ 2025 માટે મેગા હરાજીનું થોડા સમય પહેલા જ આયોજન કરવામાં આવ્યું છે. RCBની ટીમે 22 ખેલાડીઓની ટીમ તૈયાર કરી છે. છેલ્લી ત્રણ સિઝનમાં આરસીબીની ફાફે કરી હતી. વર્ષ 2021થી વિરાટે RCBની કેપ્ટનશીપ છોડી દીધી હતી. બીજી બાજૂ ટીમે ફાફ ડુ પ્લેસિસને ટીમને ભાગ બનાવ્યો નથી. હવે સવાલ એ છે કે ટીમનો કપ્તાન કોણ બનશે.
આ પણ વાંચો: BCCI કયા ખેલાડીને કેટલું પેન્શન આપે છે?
કેપ્ટન બની શકે છે
RCBનો કેપ્ટન બનવાની હરોળમાં ઘણા ખેલાડીઓ સામેલ છે. જેમાં ફિલ સોલ્ટનું નામ પણ આવે છે. તેણે ઈંગ્લેન્ડની ટીમની પણ કપ્તાની કરી છે. ટીમ હવે એવા કેપ્ટનની શોધમાં છે જે લાંબા સમય સુધી ટીમની કમાન સંભાળી શકે છે. રજત પાટીદારે પણ ટીમની કમાન સંભાળી શકે છે. રજત પાટીદાર પણ સક્રિય જોવા મળ્યો હતો. ખેલાડીઓમાં તે પણ પોતાની આગવી ઓખળ રાખે છે. હવે જોવાનું રહ્યું કે આરસીબીની ટીમ કોને પોતાની ટીમ સોંપે છે.