કાગડાપીઠની મહિલા બુટલેગરના ઘર પર ચાલ્યો હથોડો, AMCએ ગેરકાયદેસર દબાણ દૂર કર્યું

અમદાવાદ: અમદાવાદ પોલીસે અસામાજિક ત્તત્વો પર કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આજરોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ બુટલેગર લીલાબેન રાજુભાઈ ચુનારા રહે. રૂગનાથપુરાની પીઠના મકાનના ગેરકાયદેસર ભાગને AMC દબાણ શાખા સ્ટાફ દ્વારા બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં વધુ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે.