કુંભ
ગણેશજી કહે છે કે જો તમે પ્રોપર્ટીનો સોદો કરવાનો નિર્ણય લીધો હોય તો આજે તમે તેમાં ચોક્કસ સફળ થશો. રાજનીતિની દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી રહેશે. સામાજિક કાર્યોમાં પણ આજે તમારી રૂચી વધશે. જો તમારો કોઈ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે તો તે આજે તમને લાભ આપી શકે છે. આજે તમને શાસન શક્તિનો પૂરો લાભ મળતો જણાય છે. આજે સાંજે તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
શુભ રંગ: નારંગી
શુભ નંબર: 12
ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.