ઇન્સ્યોરન્સ કંપનીના નામે કરતા હતા છેતરપિંડી, ગુજરાત સ્ટેટ સાયબર સેલે ઠગીઓને યુપીથી દબોચી લીધા

Gujarat State Cyber ​​Cell: જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરો અને જલ્દી નફો કમાઓ કહીંને લોકોને ફસાવી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ સાયબર સેલે આરોપીઓની યુપીથી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતમાં જ અરવલ્લીમાં પાણીનો પોકાર, કલેક્ટરને કરી રજૂઆત

ગુજરાત સ્ટેટ સાયબર સેલે આરોપીઓની કરી ધરપકડ
હાલના સમયમાં સાયબર ગઠિયાઓ કોઈ નવી મોડસ ઓપરેન્સડી અપનાવીને લોકોને ટાગેટ કરી તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. લોકોને જાણીતી ઇન્સ્યોરન્સ કંપનીમાં રોકાણ કરીને મોટો નફો મળશે તેમ કહીને નિર્દોષ લોકોને ફસાવતા હતા. ગુજરાત સ્ટેટ સાયબર સેલને આ વિશે માહિતી મળી હતી. HDFC LIFE INSURANCE તથા Shriram Life Insurance Company Ltd. કંપનીના અપધકારી તથા એજન્સટ તરીકે પોતાની ઓળખ આપી પ્રથમ Future Generali Life Insurance નો લોંગટના ઇન્સકમ પ્લાન તથા Shriram Life Insuranceનો અલી કેશ પ્લાનની પોલીસી લેવડાવી તેઓ જુદી જુદી ઇન્સ્યોરન્સસ કંપની સાથેકામ કરતા હોવાનું જણાવતા હતા. ગુજરાત સ્ટેટ સાયબર સેલે આરોપીઓની યુપીથી ધરપકડ કરી છે.