September 8, 2024
MEMBER OF LOK SABHA

Geniben Thakor

બનાસકાંઠા લોકસભાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર સાથે સોનિયા ગાંધી.
વાવના ધારાસભ્ય પદેથી બંધારણીય નિયમો મુજબ સાંસદ સભ્યમાં ચુંટાયા બાદ અધ્યક્ષને રાજીનામું આપતા ગેનીબેન ઠાકોર.
18મી લોકસભામાં વર્ષ 2024/25ના બજેટ દરમિયાન "સંસદ ભવનમાં" સાંસદ સ્વરૂપે ગેનીબેન ઠાકોર.
"ગુજરાત ન્યાય યાત્રા" સુરેન્દ્રનગર પહોંચી ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ યાત્રામાં જોડાયા હતા.
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આભાર દર્શન કાર્યક્રમમાં વાવ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા!
મુન્દ્રા પાણીપત પાઈપલાઈન બાબતે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોને થઈ રહેલા અન્યાય સંદર્ભે ગેનીબેન રૂબરૂમાં ખેડૂતોને મળ્યા.
દિલ્હીથી પરત ફર્યા બાદ લાખણી તાલુકાના ગૌ-ભક્તો અને સાધુ સંતો દ્વારા લાખણી મુકામે ગેનીબેનનું સ્વાગત કરાયું હતું.
વાવ ખાતે યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર.

Latest News

Videos

Past Year's News