આદિત્ય સીલ, ધ્વનિ ભાનુશાલી અને નયના જયેસ્વાલનો છે આજે બર્થ ડે  

ધ્વનિ ભનુશાલીનો આજે 26મો જન્મદિવસ છે

વર્ષ 2019ના ઘ્વનિનો સોંગ 'વાસ્તે' યૂટ્યૂબ પર સૌથી વધારે લોકપ્રિય બન્યો હતો. 

આદિત્ય સીલનો આજે 35મો જન્મદિવસ છે.

આદિત્યએ 'તુમ બિન' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે.

નયના જયેસ્વાલનો આજે 24મો જન્મદિવસ છે. 

નયના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી છે.