આજે રાહુલ, દેબીના અને પૂનમ ધિલ્લોનો છે બર્થ ડે

પૂનમ ધિલ્લોનો આજે 61મો જન્મદિવસ છે.

90 દાયકાની આ હિરોઈન આજે પણ ઘણા રિયાલીટી શોમાં જેવા મળે છે.

કે.એલ. રાહુલનો આજે 31મો જન્મદિવસ છે.

કન્નૌર લોકેશ રાહુલ જમણા હાથનો બેટ્સમેન અને વૈકલ્પિક વિકેટ કીપર છે

દેબીના બેનર્જીનો આજે 39મો જન્મદિવસ છે.

દેબીનાએ 2005માં તમિલ સીરિયલથી ટેલીવિઝનમાં કામ શરૂ કર્યું