આજે ચંદ્રબાબુ નાયડૂ, અંજલા અને રતન રાજપૂતનો છે બર્થ ડે

અંજલા ઝવેરીનો આજે 51મો જન્મદિવસ છે. 

તેમણે હિન્દી ઉપરાંત સાઉથની અનેક ભાષામાં ફિલ્મો કરી છે.

ચંદ્રબાબુ નાયડુનો આજે 71મો જન્મદિવસ છે.

ચંદ્રબાબુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

રતન રાજપૂતનો આજે 36મો જન્મદિવસ છે.

 તે ટેલીવિઝન એક્ટ્રેસ અને બ્લોગર છે.