આજે દીપિકા ચીખલીયા, સિદ્ધાંત અને નહેરાનો છે જન્મદિવસ

સિદ્ધાંત ચતુર્વેદીનો આજે 30મો જન્મદિવસ છે. 

સિદ્ધાંતે અનેક બોલીવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દીપિકા ચીખલીયાનો આજે 58મો જન્મદિવસ છે.

1987ની રામાયણ બાદથી તેઓ બધા માટે 'સીતા માતા' જ છે.

આશિષ નેહરાનો આજે 44મો જન્મદિવસ છે. 

નહેરાએ વર્ષ 1999માં શ્રીલંકાની વિરૂદ્ધમાં ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતું.