અજય, કપિલ, રેમો અને હિમાશુંનો આજે બર્થ ડે...

અજય દેવગનનો આજે 54મો જન્મદિવસ છે. 

 અજયની ફિલ્મ 'મેદાન 10' એપ્રિલના રિલીઝ છે.

રેમો ડિસુઝાનો આજે 49મો જન્મદિવસ છે. 

ડાન્સર, કોરિયોગ્રાફર, એક્ટર અને ફિલ્મ નિર્દેશક રેમો એક રિયાલિટી શોના જજ છે.

કપિલ શર્માનો આજે 42મો જન્મદિવસ છે. 

 કોમેડિયન કપિલ શર્માનો શો OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર પ્રસારિત થાય છે.

હિમાશું મલ્હોત્રાનો આજે 42મો જન્મદિવસ છે

ટીવી સ્ટાર હિમાશુંએ અનેક સીરિયલોમાં કામ કર્યું છે.