Jagannath Rath Yatra 2024: સમગ્ર પુરી રથયાત્રા પહેલા ભક્તિમાં લીન

ઓરિસ્સાના પુરીમાં દર વર્ષે અષાઢ માસમાં શુક્લ પક્ષની બીજી તિથિએ  ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

ભગવાન જગન્નાથના રથને 'નંદી ઘોષ' અથવા 'ગરુડ ધ્વજ' તરીકે ઓળખવામાં આવે છે.

સુભદ્રાના રથને 'દર્પદલન' અથવા 'પદ્મ રથ' તરીકે ઓળખવામાં આવે છે,

બલભદ્રના રથને 'તલધ્વજ' તરીકે ઓળખવામાં આવે છે,

દેશના અલગ-અલગ રાજ્યોમાં રથયાત્રાની પણ તૈયારીઓ કરવામાં આવી

જગન્નાથ રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ 10 દિવસ સુધી ચાલે છે.

ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથ પર ગુંડીચા મંદિર તરફ પ્રયાણ કરે છે.