કેન્ઝા લેલી વિશ્વની પહેલી ‘મિસ AI’ બની.

મોરક્કન હિજાબ પહેરેલી AI જનરેટેડ મોડલ છે કેન્ઝા લેલી.

ફેનવ્યૂ વર્લ્ડ AI સર્જક પુરસ્કારોએ આ સ્પર્ધા શરૂ કરી હતી.

અભિનેત્રી હૈદરાબાદમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ભરતી થઈ છે.  

સમગ્ર વિશ્વમાંથી અંદાજે 1500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

આ ફિલ્મમાં બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે.