કૃતિકાએ ફુલ-સ્લીવ બ્લાઉઝ અને સ્કર્ટ પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટમાં ફોટોસ શેર કર્યાં

આ આઉટફીટ સ્થાનિક સ્ટોર ગુડ પંજાબનમાંથી આવ્યો હતો.

ચંકી બ્રેસલેટ બંચનો પણ  સમાવેશ કર્યો

એક્સેસરીઝમાં સિલ્વર સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેર્યું હતું