વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી
સિંગાપોરે આ વર્ષે પણ વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો તાજ જાળવી રાખ્યો છે.
2024 ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોર પાસપોર્ટ તેના ધારકોને 195 દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ આપે છે, જે તેને વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ બનાવ
ે છે.
બીજા સ્થાને ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને સ્પેનના પાસપોર્ટ છે, જે 192 દેશો અને પ્રદેશોને પ્રવેશની સુવિધા
આપે છે.
ત્રીજા સ્થાને ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વીડન (191)
ચોથા સ્થાને બેલ્જિયમ, ડેનમાર્ક, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ (190)
પાચમા સ્થાને ઓસ્ટ્રેલિયા, પોર્ટુગલ (189)
છઠ્ઠા સ્થાને ગ્રીસ, પોલેન્ડ (188)
સાતમાં સ્થાને કેનેડા, ચેકિયા, હંગેરી, માલ્ટા (187)
આઠમાં સ્થાને યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (186)
નવમાં સ્થાને એસ્ટોનિયા, લિથુઆનિયા, સંયુક્ત આરબ
અમીરાત (185)
દસમાં સ્થાને આઇસલેન્ડ, લાતવિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા (184)