અક્ષય ખન્ના સહિત 4 મહાનુભાવોના છે આજે બર્થ ડે...

અક્ષય ખન્નાનો આજે 48મો જન્મદિવસ છે.

તેમની આવનારી ફિલ્મ 'રોજકલ' છે. જે એક તમિલ ફિલ્મ છે.

સંધ્યા મૃદુલનો આજે  48મો જન્મદિવસ છે. 

સંધ્યા તાજેતરમાં Zee5ની વેબ સીરિઝ 'તાજ' માં જોવા મળી હતી.

કુશલ ટંડનનો આજે  38મો જન્મદિવસ છે.

 તેણે નચ બલિયે, બિગ બોસ અને ખતરો કે ખિલાડીમાં ભાગ લીધો હતો.

મુન મુન સેનનો આજે 69મો જન્મદિવસ છે. 

બોલિવૂડની બીજી 'જીનત અમાન' તરીકે ઓળખાતી મુન મુન તેના અફેરના કારણે ચર્ચાઓમાં હતી.