આજે આનંદ મહેન્દ્રા અને અનુષ્કા સહિત 4 સેલિબ્રિટીના છે બર્થ ડે

અનુષ્કા શર્માનો આજે 35મો જન્મદિવસ છે. 

અનુષ્કા સારી એક્ટ્રેસ અને વિરાટ કોહલીની પત્ની છે.

અજિત કુમારનો આજે 52મો જન્મદિવસ છે.

તમિલ એક્ટર અજિત તેની ફિલ્મોને લઈ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.

રાધિકા મદનનો આજે 29મો જન્મદિવસ છે.

 ટીવીમાં સુપર હિટ રહ્યા બાદ આજે રાધિકા બોલિવૂડમાં સ્ટાર અભિનેત્રી છે. 

આનંદ મહેન્દ્રાનો આજે 69મો જન્મદિવસ છે.

તેઓ અરબપતિ અને મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ છે.