22 વર્ષના રિયાન પરાગે આ IPLની પ્રથમ 4 મેચમાં 92.50ની એવરેજ અને 158.11ની સ્ટ્રાઈક રેટથી 185 રન બનાવ્યા

પરાગે 2019 માં રાજસ્થાન રોયલ્સ સાથે તેની શરૂઆત કરી હતી. આ સિઝનમાં સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળી રહ્યો છે. 

જોસ બટલર, સંજુ સેમસન, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા રાજસ્થાનના દિગ્ગજ ખેલાડીઓમાં રેયાનનું પ્રદર્શન મજબૂત રહ્યું છે

રાજસ્થાનના આ મજબૂત પ્રદર્શન પાછળ રિયાન પરાગની મોટી ભૂમિકા છે

બ્રેડ હૉગ રિયાન પરાગની ઊર્જાની પ્રશંસા કરી હતી. આ સાથે ઉમર્યું કે પણ મને લાગે છે કે ગયા વર્ષે તેને  થોડો અહંકાર હતો.