અનંત-રાધિકાના લગ્નમાં સારા અલી ખાનનો ગુજરાતી લુક
અનંત-રાધિકાના વેડિંગ ફંક્શનમાં સારા અલી ખાને પોતાના ગુજરાતી લુકથી લાઈમલાઈટ લૂટી લીધી હતી
સારા અલી ખાન ગુજરાતી લહેંગો-બ્લાઉઝ સેટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી.
આ તસવીરોમાં સારા અલી ખાને માથામાં બિંદી પણ લગાવી હતી.
સારાએ લહેંગાની સાથે મેચિંગ હેવી જ્વેલરી પણ કૈરી કરી હતી જેમાં ગળામાં હેવી હાર, બંગડી અને રિંગ સામેલ છે
ગ્લોસી મેક અપ સાથે મેચ કરતા સારા અલી ખાને પોતાના વાળને એક
ચોટીમાં બાંધ્યા હતા.
સારા અલી ખાનની આ તસવીરો પર તેના લાખો ફેન્સ પસંદ કરી રહ્
યા છે.