‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દિલીપ જોશી પહેલા જેઠાલાલનો રોલ ટીવીના પાંચ અન્ય એક્ટર્સને પણ ઓફર કરાયો હતો પરંતુ તેમણે તે રોલ કરવાની ના પાડી દીધી હતી.

કોમેડિયન એહસાન કુરૈશીએ જેઠાલાલના રોલની ઓફર ઠુકરાવી દીધી હતી.

અભિનેતા રાજપાલ યાદવે પણ જેઠાલાલનો રોલ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

ધ કપિલ શર્મા શોમાં નજર આવી ચૂકેલા અલી અસગરે પણ જેઠાલાલનો રોલ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

કિકુ શારદા ડેઈલી પ્રોગ્રામમાં કામ કરવા માંગતો ન હોવાથી જેઠાલાલના રોલની ઓફર ઠુકરાવી દીધી હતી.

યોગેશ ત્રિપાઠી હાલમાં ભાભી જી ઘર પર હૈ માં કામ કરી રહ્યા છે. તેમણએ પણ જેઠાલાલના રોલની ઓફર ઠુકરાવી દીધી હતી.