જીતેન્દ્ર, પાર્વતી અને રામ ગોપાલ વર્માનો છે આજે બર્થ ડે

જીતેન્દ્રનો આજે 81મો જન્મદિવસ છે. તેમનુ સાચુ નામ 'રવિ કપૂર' છે.

જીતેન્દ્ર બાલાજી ટેલિફિલ્મ, બાલાજી મોશન પિક્ચર્સ અને ઓલ્ટ એન્ટટેનમેન્ટના ચેરમેન છે.

પાર્વતી તિરુવોથુનો આજે 35મો જન્મદિવસ છે. 

પાર્વતી હિન્દી ઉપરાંત મલયાલમ ફિલ્મોમાં પણ ઉત્તમ કામ કર્યું છે.

રામ ગોપલ વર્માનો આજે 61મો જન્મદિવસ છે. 

ફિલ્મ નિર્દેશન બાદ હવે રામ ગોપાલે 2024ની લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.