આઈપીએલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ટૉપ-10 ખેલાડી

એબી ડિવિલિયર્સએ આઇપીએલમાં સૌથી વધુ 25 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

કેકેઆરથી આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ક્રિસ ગેલે 22 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

રોહિત શર્માએ આઈપીએલમાં 19 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

એમ.એસ. ધોનીએ 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

ડેવિડ વોર્નરે આઈપીએલની 181 મેટમં 18 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીએ 17 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

શેન વોટસને આઇપીએલની માત્ર 145 મેચ રમી છે અને તેને 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

યૂસુફ પઠાણે 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

રવિન્દ્ર જાડેજાએ 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

આઈપીએલના સૌથી મોટા મેચ વિનર સુનીલ નરેને 166 મેચમાં 14 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.