જગન્નાથ મંદિરના ખજાનામાં શું મળ્યું?

ઓડિશાના પુરીના જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો અંદરનો ભંડાર અંતે ખૂલી ગયો છે. 

દાયકાઓથી એવી લોકમાન્યતા છે કે, જગન્નાથ મંદિરના બહુમૂલ્ય ખજાનાનું રક્ષણ અતિઝેરી સાપ કરે છે માટે રત્ન ભંડાર ખોલાયા ત્યારે મદારીઓને પણ સાથે રખાયા હતા. 

46 વર્ષથી બંધ રહેલા ઓરડાઓ ખોલતી વખતે SJTA એટલે કે શ્રી જગન્નાથ ટેમ્પલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ કોઈ જોખમ લેવા નહોતા માંગતા.

જગન્નાથ પુરી મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓ છે.

આ મૂર્તિઓનાં ઘરેણાં, સોનાનાં આભૂષણો, રત્નો, ખાવા-પીવાનાં સોનાનાં વાસણો વગેરે રત્ન ભંડારમાં રાખવામાં આવે છે.

બે ભાગમાં રત્ન ભંડાર વહેંચાયેલ છે. જેમાં એક બહારનો ભંડાર અને બીજો અંદરનો ભંડાર છે.

કિંમતી પથ્થરોથી જડેલા સોનાના આભૂષણોની 12,831 ભારી   એક ભારી એટલે 11.66 ગ્રામ વજન અત્યારની કિંમત અનુસાર લગભગ 90 કરોડથી વધુની કિંમતના ઘરેણા

ખજાનાની વિગતો

ચાંદીના 22,153 ભારી વાસણો જ્વેલરીના કેટલાક અન્ય ટુકડાઓ યાદીની તૈયારી દરમિયાન તોલી ન શકાયા

ખજાનાની વિગતો

1985માં ખજાનો ખોલાયો ત્યારે વજન નહોતું કરાયું. ખજાનો છેલ્લાં 39 વર્ષથી બંધ. 12મી સદીના આ મંદિરના સંરક્ષણનું કામ ASI પાસે.

ખજાનાની વિગતો