વડાપ્રધાન નરન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં 206 રેલીઓ કરી અને 80 ઈન્ટરવ્યૂ આપ્યા. આ દરમિયાન તેમણે અન્ય આયોજનોમાં પણ ભાગ લીધો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણીમાં 188 રેલી, સભાઓ અને આયોજનો કર્યા હતા.
સાંસદ રાહુલ ગાંધીએ 107 ચૂંટણી રેલી કરી અને અન્ય આયોજનો પણ કર્યા હતા.
પ્રિયંકા ગાંધીએ 108 ચૂંટણી રેલીઓ કરી અને 6 ઈન્ટરવ્યૂ પણ કર્યા.
સીએમ અરવિંદ કેજરીવાલે 67 ચૂંટણી રેલી અને અન્ય આયોજન કર્યા અને 30 ઈન્ટરવ્યૂ પણ આપ્યા.
મલ્લિકાર્જુન અડગેએ 100 ચૂંટણી રેલી કરી અને આ દરમિયાન 70 ઈન્ટરવ્યૂ આપ્યા.
રાજદના નેતા તેજસ્વી યાદવે 251 ચૂંટણી રેલીઓ કરી અને અન્ય કાર્યક્રમો કર્યા, આ દરમિયાન તેમણે 160 ઈન્ટરવ્યૂ પણ આપ્યા.