December 21, 2024

જસપ્રિત બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ

IND vs BAN: કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા દિવસે ખાલી 35 ઓવરમાં જ મેચ પુર્ણ થઈ ગઈ હતી. બીજે દિવસે એક પણ બોલ ફેંક્યા વગર ખેલાડીઓ હોટલમાં પરત ફર્યા હતા. ત્રીજા દિવસે પણ સેમ એવું જ થયું હતું. આજની મેચમાં જસપ્રિત બુમરાહે મેહદી હસન મિરાજને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો. WTCમાં બુમરાહના નામે હવે 120 વિકેટ છે.

સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર
મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)- 147
સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ)- 134
કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા)- 123
જસપ્રીત બુમરાહ (ભારત)- 120
નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા)- 187
રવિચંદ્રન અશ્વિન (ભારત)- 183
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 175

આ પણ વાંચો: IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને પાછળ છોડ્યું

2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ
46 – એહસાન ખાન (26 ઇનિંગ્સ)
53 – જસપ્રીત બુમરાહ (22 ઇનિંગ્સ)
44 – જોશ હેઝલવુડ (23 ઇનિંગ્સ)
43 – વાનિન્દુ હસરંગા (20 ઇનિંગ્સ)
41 – એડમ ઝમ્પા (25 ઇનિંગ્સ)

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

વર્ષ 2024માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરો
પ્રભાત જયસૂર્યા- 38
જસપ્રીત બુમરાહ- 38
આર અશ્વિન- 37
ગુસ એટકિન્સન- 34
શોએબ બશીર- 32
જોશ હેઝલવુડ- 29