January 3, 2025

જેના નામથી પોરબંદર થર-થર કાંપતું હતું તે ભીમા દુલાની આખી કહાની

આજે વાત કરીએ ભીમા દુલાની. ભીમા દુલા હાલ તો ધરપકડ બાદ છૂટી ગયો છે, પરંતુ તેનો ગુનાહિત ઈતિહાસ ખૂબ જ ખતરનાક રહ્યો છે. એક સમયે જેના નામથી પોરબંદર થર-થર કાંપતું હતું તે ભીમા દુલાની આખી કહાની અમે તમને જણાવીશું...