October 20, 2024

I Love You મમ્મી-પપ્પા, “મારા ટીચરે મને મારી નાખ્યો”

રાજકોટના વિદ્યાર્થીએ શિક્ષકની સતામણીના કારણે આપઘાત કર્યો અને આપઘાત પહેલાં વીડિયો બનાવી માતા-પિતાને જણાવી પોતાની વ્યથા. આખરે શું મજબૂરી હશે આ વિદ્યાર્થીની કે તેને આ પગલું ભરવા મજબૂર થવું પડ્યું.