October 26, 2024

રાજકોટમાં ‘બિલ્ડર ઓફ નેશન’ એવોર્ડનું આયોજન, કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે એવોર્ડ વિતરણ

રાજકોટઃ શહેરમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય જળ સંશાધન મંત્રી સીઆર પાટીલના હસ્તે તમામ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કઈ કેટેગરીમાં કોને મળ્યો એવોર્ડઃ

બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ (રાજકોટ) – Space Infra Venture LLP
બેસ્ટ કોમર્શિયલ પ્રોજેક્ટ (સૌરાષ્ટ્ર) – Om Dev Infra
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ (રાજકોટ) – Dev Realities
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ (સૌરાષ્ટ્ર) – Noble Builder Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ (રાજકોટ) – Prabhu Realities
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ અફોર્ડેબલ (સૌરાષ્ટ્ર) – Enigma Developers
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લક્ઝરી (રાજકોટ) – Avenue Spaces
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લક્ઝરી (સૌરાષ્ટ્ર) – Noble Builder Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પ્રિમિયમ (રાજકોટ) – Shyamal Shashvat LLP
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા (રાજકોટ) – The One World Group
બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ વિલા (સૌરાષ્ટ્ર) – Times Square Properties