January 2, 2025

અયોધ્યામાં દીપોત્સવ બાદ યોજાયો લેસર-લાઇટ શો, આ નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે

Deepotsav in Ayodhya: દીપોત્સવ બાદ અયોધ્યામાં લેસર લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટની ખાસ વાત એ હતી કે તેમાં રોશની અને ચમકનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો.

દીપોત્સવ બાદ લેસર લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લેસર લાઈટ શો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું.

આ શો જોવા માટે હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા.

લેસર લાઇટ શોનો મુખ્ય કાર્યક્રમ સરયૂના કિનારે યોજાયો હતો.

સીએમ યોગી આદિત્યનાથે આ લેસર લાઈટ શોને માણ્યો હતો.

આ પહેલા અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.