વોટ્સએપે મોટી કાર્યવાહી કરી, 84 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ કર્યા બ્લોક

WhatsApp એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે. ઈન્ડિયામાં 53 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. વોટ્સએપે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 84 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશ સામેની મેચ બાદ ભારતીય ટીમના આ ખેલાડીને મળ્યો ખાસ મેડલ
84 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બ્લોક
વોટ્સએપ હવે વિશ્વનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ગયું છે. ઈન્ડિયામાં મોટા ભાગના લોકો તેને પસંદ કરી રહ્યા છે. વોટ્સએપે મોટી કાર્યવાહી કરી છે. જેમાં 84 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બ્લોક કર્યા છે.