પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ક્યારે મેદાનમાં ઉતરશે?

Champions Trophy 2025 Schedule: ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત બે મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. પરંતુ હવે તમને સવાલ થતો હશે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની મેચ ક્યારે અને કોની સામે થશે. આવો જાણીએ સેમિફાઇનલ શેડ્યૂલ વિશે.
આ પણ વાંચો: વાળ ખરતા રોકવા માટે બનાવો આ રીતે ડુંગળી અને કાળા તલનું જાદુઈ તેલ
આ બધામાં સૌથી મોટી મેચ હશે
હવે ભારતીય ટીમ 2 માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ અઠવાડિયામાં ટીમ ઈન્ડિયામાં આરામ કરશે. 2 માર્ચના ફરી મેદાનમાં ટીમ ઈન્ડિયા ઉતરશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા ઉતરશે. ન્યુઝીલેન્ડની ટીમ હંમેશા ભારત માટે તણાવનું કારણ બની ગઈ છે. પહેલી સેમીફાઇનલ મેચ 4 માર્ચેના રમાસે અને બીજી 5 માર્ચેના લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયા તમામ મેચ દુબઈમાં રમશે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચે છે તો દુબઈમાં રમાશે.