BSNLનો આ પ્લાન છે સોથી સસ્તો અને બેસ્ટ, આજે જ કરી લો રિચાર્જ

BSNL: તમામ કંપનીએ તેના પ્લાનના રેટમાં વધારો કર્યો છે. પરંતુ આ વચ્ચે BSNL ફાવી ગયું છે. એવા એવા સસ્તા પ્લાન કંપની લાવી કે જેના કારણે મોટા ભાગના લોકો BSNL તરફ વળ્યા છે. જેમાં તમે 800 રૂપિયાથી ઓછા ખર્ચે 300 દિવસ સુધી તમે તમારું સિમ એક્ટિવ રાખી શકો છો. તમે ઓછા ખર્ચથી સિમ કાર્ડને સક્રિય રાખવા માંગો છો તો BSNL પાસે ઘણા ઓપ્શન છે.
આ પણ વાંચો: પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ હવે ક્યારે મેદાનમાં ઉતરશે?
800 રૂપિયાથી ઓછી કિંમતે 300 દિવસની માન્યતા
BSNL હાલ એવી કિંપની છે કે 365 દિવસથી વધુની માન્યતા વાળા પ્લાન છે. જેમાં 800 રૂપિયાથી ઓછી કિંમતે 300 દિવસની વેલિડિટી મળી રહેશે. જો તમારે ડેટા કે વધારે કોલિંગની જરૂર નથી તો તમે આ પ્લાન કરી શકો છો. આ પ્લાનમાં તમે પહેલા 60 દિવસ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તમે આખા પ્લાનમાં 120GB હાઇ સ્પીડ ડેટા પ્રાપ્ત કરી શકો છો.