રોહિત શર્મા બનાવી શકે છે આ રેકોર્ડ, આજ સુધી કોઈ ભારતીય કરી શક્યું નથી.

Rohit Sharma: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં તમામ મેચ ખૂબ શાનદાર રીતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ અને ન્યુઝીલેન્ડની ટીમે ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ બંને ટીમો પાસે ગ્રુપ સ્ટેજમાં એક મેચ બાકી છે. જે 2 માર્ચના રમાશે. આ મેચ સમયે રોહિત શર્મા પોતાના નામે એક રેકોર્ડ બનાવી શકે છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના ખેડૂતોને નથી મળી રહ્યો પીએમ કિસાન યોજનાનો લાભ, લાચાર થયા ખેડૂતો
ODI ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
શાહિદ આફ્રિદી – 351 છગ્ગા
રોહિત શર્મા – 339 છગ્ગા
ક્રિસ ગેઇલ – 331 છગ્ગા
મહેન્દ્ર સિંહ ધોની – 229છગ્ગા
સનથ જયસૂર્યા – 270 છગ્ગા
આવું કરનાર પ્રથમ ભારતીય બનશે
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 270 ODI મેચોમાં કુલ 339 છગ્ગા ફટકાર્યા છે, હાલ તે બીજા સ્થાન છે. રોહિત આગામી મેચમાં 11થી વધારે છગ્ગા ફટકારે છે તો તેના ક્રિકેટમાં 350 છગ્ગા પૂરા થશે. આવું કરતાની સાથે જ તે પહેલો ભારતીય ખેલાડી બની જશે.