શ્વાનના ભયથી બાઈકચાલકનું સુરતમાં થયું મોત, ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો

Surat Accident: શ્વાનનો આતંક યથાવત છે. શ્વાનના કારણે સુરતમાં એકનું મોત થયું છે. બાઈક પર જતા હતા અને શ્વાન પાછળ દોડ્યું હતું. પગ બચાવા જતા સંતુલન રહ્યું ના હતું. જેના કારણે બાઈક પરથી નીચે પટકાતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: SA vs ENG: સેમિફાઇનલ માટે ચોથી ટીમનો આજે થશે નિર્ણય, જાણો કેવું રહેશે હવામાન
શ્વાનના કારણે થયું મોત
શ્વાનના કારણે સુરતમાં બાઈકચાલકનું મોત થયું છે. બાઈક પર જતા હતા અને શ્વાન પાછળ દોડ્યું હતું. પગ બચાવા જતા સંતુલન રહ્યું ના હતું. જેના કારણે બાઈક પરથી નીચે પટકાતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. શ્વાનના કારણે છ વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યો અને ગર્ભવતી પત્નીએ પતિ ગુમાવ્યો હતો. પાલ-ઉંઘત રોડ પર બન્યો બનાવ હતો.