ગુજરાત યુનિવર્સિટી ખાતે ફીમાં વધારાને લઈ ABVPએ કર્યો વિરોધ
Increase Fees: ગુજરાત યુનિવર્સિટી ખાતે ફીમાં વધારાને લઈ ABVPએ વિરોધ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ BBA BCAની ફી માં વધારો કર્યો છે. 2500 રૂપિયા ફીમાં વધારો કરતા ABVPના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા છે. ફી વધારો કરવામાં આવ્યો છે તેને પાછો ખેંચવાની માંગ કરી છે.
આ પણ વાંચો: પ્રતાપ દૂધાતની રસ્તા મુદ્દે લડત, 15 વર્ષથી બિસ્માર રહેલા રસ્તાના કામને મંજૂરી છતા સ્થિતિ ‘જૈસે થે’
ફીમાં વધારાને લઈને ABVPએ વિરોધ
રાજ્યમાં મોટા ભાગની કોલેજમાં ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વિધાર્થીઓના વાલીઓના માથે ફીના બોજમાં વધારો થયો છે. ABVP વિધાર્થીઓ અને વાલીઓને વારે આવ્યું છે. ABVPએ વિરોધ ABVPએ વિરોધ કર્યો છે. ABVPના કાર્યકર્તાઓ મેદાનમાં આવ્યા છે. આ ફી વધારાને પાછો ખેંચી લેવામાં આવે તેવી માંગી કરી છે. ફ્રી માં વધારો પાછો ખેંચવાની માંગ સાથે VCને આવેદનપત્ર આપ્યું છે.