અમદાવાદ – ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટવિટી અને ટ્રેન ફ્રીકવન્સી વધારવાની મળી મંજૂરી
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/tr.jpg)
Gandhinagar News: અમદાવાદ – ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટવિટી અને ટ્રેન ફ્રીકવન્સી વધારવાની મંજૂરી મળી ગઈ છે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર મંજૂરી આપી છે. 15 ફેબ્રુઆરીથી APMC થી સેક્ટર 1 અને ગિફ્ટ સિટી સુધીની ટ્રેન શરુ થશે. હવે મુસાફરોને સેક્ટર 1 અને ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ અથના GNLU થી ટ્રેન નહી બદલવી પડે. GNLU અને ગિફ્ટ સિટી ઓફીસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સરકારે ટેકાના ભાવ તો જાહેર કર્યા છે પણ રજીસ્ટ્રેશન માટે પોર્ટલ જ બંધ
ફ્રીકવન્સી વધારવાની મંજૂરી મળી
અમદાવાદ – ગાંધીનગર મેટ્રો ડાયરેક્ટ કનેક્ટવિટી અને ટ્રેન ફ્રીકવન્સી વધારવાની મંજૂરી આપી દેવામાં આવી છે. GNLU અને ગિફ્ટ સિટી ઓફીસો વચ્ચે બસ સેવાઓ પણ દર અડધા કલાકે મળી રહેશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનર મંજૂરી આપી દીધી છે. ગિફ્ટ સિટી જવા માટે ટ્રેન નહી બદલવી પડે. મુસાફરોનો ઘણો લાભ થશે.