CG રોડ પર નવેસરથી કેમેરા લગાવામાં આવશે, AMCનો 9 કરોડનો ખર્ચ માથે પડ્યો
AMCનો 9 કરોડનો ખર્ચ માથે પડ્યો છે. CG રોડ પર લગાવેલ 9 કરોડના CCTV હવે બદલવામાં આવશે. 9 કરોડના ચાઈનીઝ CCTV હટાવીને હવે ઈન્ડિયન કેમેરાના લગાવવામાં આવશે. 17 ચાઈનીઝ CCTV કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આજથી હિન્દુ આધ્યાત્મિક મેળો, મિની કુંભનો થશે અહેસાસ
નવા CCTV કેમેરા લગાવામાં આવશે
CG રોડ પર લગાવેલ 9 કરોડના CCTV હવે બદલી દેવામાં આવશે, કારણ માત્ર એટલું જ છે કે 17 ચાઈનીઝ CCTV કેમેરાનું મેક એડ્રેસ ચાઈનીઝ હોવાથી બંધ કરવામાં આવ્યા છે. આ CCTVથી ચાઈનામાં બેઠા બેઠા તમામ ગતિવિધિની જોઈ શકાતી હતી. AMC નવી ટેન્ડર પ્રક્રિયા કરી લગાવશે નવા CCTV કેમેરા.