ભુપેન્દ્રસિંહ ઝાલાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર, CID ક્રાઈમે 7 દિવસના રિમાન્ડની કરી હતી માગ
Ahmedabad: BZ કૌભાંડ મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને રોજ એકબાદ એક નવા ખુલાસા થાય છે. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. CID ક્રાઇમે વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઇમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે રિમાન્ડ પૂરા થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જે બાદ CID ક્રાઈમે વધુ 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. CID ક્રાઇમની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: સુરતમાં ડોકટરોનો રાફડો ફાટયો, બાયત પોલીસે ત્રણ બોગસ ડોકટરોને દબોચી લીધા