રેપીડો દ્વારા આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રીસ દિવસ માટે બાઈક સેવા સસ્પેન્ડ
Rapido: રેપીડો દ્વારા આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રીસ દિવસ માટે બાઈક સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે. આરટીઓ તરફથી કહેવામાં આવ્યું કે નિયમોનું પાલન કરવું તમામ માટે જરૂરી છે. અમારા તરફથી સેવા બંધ કરવા નોટીસ અપાઈ છે.
આ પણ વાંચો: સુરતમાં આયુષ્માન કાર્ડમાં એપ્રુવલ નહીં મળતા લોકોને હાલાકી, કુમાર કાનાણીએ CMને લખ્યો પત્ર
રેપીડો 30 દિવસ માટે સ્ટોપ
રેપીડો દ્વારા આરટીઓના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેના કારણે ત્રીસ દિવસ માટે બાઈક સેવાને સ્ટોપ કરી દેવામાં આવી છે. આરટીઓ તરફથી સેવા બંધ કરવા નોટીસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકો આજના સમયમાં રેપીડોનો વપરાશ કરી રહ્યા છે. એમટીએસ અને બીઆરટીએસ પછી સૌથી વધારે ઉપયોગ રેપીડોનો કરવામાં આવી રહ્યો છે.