ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થતાની સાથે રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Champions Trophy 2025 LIVE: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા તેની પહેલી મેચ રમી રહી છે. રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ખૂબ ખાસ રહેવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાની સાથે તેણે મોટો રેકોર્ડ બનાવી દીધો છે. આ યાદીમાં તેને એમએસ ધોનીને પણ પાછળ છોડી દીધો છે. આવો જાણીએ આ રેકોર્ડ શું છે.

રોહિત શર્માએ ધોનીને પાછળ છોડી દીધો
રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત વર્ષ 2017 માં થઈ હતી. રોહિતે વર્ષ 2007 ના T20 વર્લ્ડ કપમાં તેની પહેલી ICC ઇવેન્ટ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેમના કારકિર્દીની 15મી મર્યાદિત ઓવરની ICC ઇવેન્ટ છે. આ પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. સૌથી વધુ મર્યાદિત ઓવરની ICC ઇવેન્ટ રમવાનો રેકોર્ડ હેલા જયવર્ધને, શાહિદ આફ્રિદી, ક્રિસ ગેલ, શાહિદ આફ્રિદી અને શાકિબ અલ હસનના નામે છે.

આ પણ વાંચો: Gujarat Budget 2025: ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 12659 કરોડની જોગવાઇ

ભારત માટે સૌથી વધુ ICC ટુર્નામેન્ટ (મર્યાદિત ઓવર)

15 – રોહિત શર્મા

14 – વિરાટ કોહલી

14 – એમએસ ધોની

14 . યુવરાજ સિંહ

12 રવિન્દ્ર જાડેજા

11 સચિન તેંડુલકર

11 હરભજન સિંહ