February 19, 2025

આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે મિની વર્લ્ડ કપ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

Champions Trophy 2025: આવતીકાલથી મિની વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટને મીની વર્લ્ડ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી આવતીકાલે શરૂ થવાની છે. જાણી લો ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ.

2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ શેડ્યૂલ
19 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
24 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
26 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
1 માર્ચ- દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
2 માર્ચ- ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાના આ સભ્યના પિતાનું અવસાન

સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચ
4 માર્ચ – સેમિફાઇનલ ૧, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
9 માર્ચ – ફાઇનલ – ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
5 માર્ચ – સેમિફાઇનલ ૨, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર