February 25, 2025

IPL 2025 પહેલા ધોનીએ લીધો મોટો નિર્ણય, તમે પણ ચોંકી જશો

MS Dhoni IPL 2025: આઈપીએલની સિઝનને આડે હવે થોડો જ સમય બાકી છે. ત્યારે ક્રિકેટ ચાહકો મેચની આતુરતાથી આ ટુર્નામેન્ટની રાહ જોતા હોય છે. આ પહેલા એક માહિતી સામે આવી છે. ધોનીની ફ્રેન્ડ લિસ્ટ ઘણી મોટી છે. હવે ધોનીને લઈને એક માહિતી સામે આવી છે. ધોનીએ પોતાના બેટનું વજન ઓછું કર્યું છે. સામાન્ય રીતે બોલને મેદાનની બહાર ફટકારવા માટે ભારે બેટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ સિઝનમાં એવું નહીં થાય.

આ પણ વાંચો: Champions Trophy 2025 સેમિફાઇનલમાં ભારત કઈ ટીમ સામે રમશે? જાણો તમામ માહિતી

IPL 2025 માટે ધોનીએ પોતાના બેટનું વજન ઘટાડ્યું
એક માહિતી પ્રમાણે મેરઠ સ્થિત ક્રિકેટ મેન્યુફેક્ચરિંગ કંપની સેન્સપેરિલ્સ ગ્રીનલેન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડે થોડા દિવસ પહેલા ધોનીને 4 બેટ પહોંચાડ્યા હતા. સુરેશ રૈનાએ આ વાતની પુષ્ટિ કરી હતી કે બેટનું વજન 12.30 ગ્રામ છે, પ્રેક્ટિસનો સમય હજૂ નક્કી કરવામાં આવ્યો નથી.