BSNLના આ અનલિમિટેડ પ્લાન સામે બધું ફેલ, હવે સસ્તા ભાવે મોજે દરિયા

BSNL ઝડપથી તેના 4G નેટવર્કનું વિસ્તરણ કરી છે. ત્યારે અમે તમારા માટે વધુ એક પ્લાનની માહિતી લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ પ્લાન વિશે કે જેનો દૈનિક ખર્ચ માત્ર 5 રુપિયા જ થાય છે.
આ પણ વાંચો: WPL 2025: ગુજરાત જાયન્ટ્સ ટીમના કેપ્ટને તોડ્યો દીપ્તિ શર્માનો આ રેકોર્ડ
180 દિવસનો પ્લાન
BSNL પાસે 180 દિવસની વેલિડિટી સાથેનો એક પ્લાન છે. જેના માટે તમારે રોજ માત્ર 5 રુપિયાનો જ ખર્ચ કરવો પડશે. આ પ્લાન તમને 897 રૂપિયામાં પડશે. જેમાં તમને ફોનથી અનલિમિટેડ આઉટગોઇંગ કોલ્સ કરી શકો છો. આ પ્લાનમાં તમને રોજ 100 ફ્રી SMS મળશે. તેની સાથે સાથે 90GB હાઇ સ્પીડ ડેટા પણ તમને મળી રહેશે. વપરાશકર્તાઓને 40kbps ની ઝડપે અમર્યાદિત ઇન્ટરનેટનો લાભ મળે છે. 450 થી વધુ લાઇવ ટીવી ચેનલ તમે તેમાં મફતમાં જોઈ શકો છો.