News 360

અમદાવાદ: રખિયાલમાં 20થી વધુ કારખાના-દુકાન પર બુલડોઝર ફેરવાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ

લખનૌમાં ચાલતી સ્લીપર બસમાં ભીષણ આગ, 5 લોકો બળીને ખાખ

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

‘જાણી જોઈને સામાન્ય કાશ્મીરીઓ પર કર્યા હુમલા’, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

મણિપુરના ચંદેલમાં આસામ રાઇફલ્સનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી ઠાર

Facebook X-twitter Instagram Youtube Whatsapp
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • EduFest- 2025
  • Sports
  • Entertainment
  • Astrology
IPL 2025
May 15, 2025

Menu
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • EduFest- 2025
  • Sports
  • Entertainment
  • Astrology
IPL 2025
May 15, 2025
Open App
  • Home
  • Gujarat
  • Bharat
  • Video
  • World
  • REA2025
  • EduFest- 2025
  • Sports
  • Entertainment
  • Astrology
Breaking News

  • Ahmedabad
  • Central Gujarat
  • Gujarat

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે બની ફેક ફેસબુક પ્રોફાઈલ, મંત્રીએ સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ

Bhavesh Dangar 2 months ago
Share

અમદાવાદ: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાના નામે ફેક ફેસબુક પ્રોફાઈલ બની છે. ગત રાત્રે 11:30 કલાકે કોઈએ ફેક ફેસબુર પ્રોફાઈલ બનાવી હતી. પ્રફુલ પાનસેરિયાને આ બાબત ધ્યાનમાં આવતા તુરંત જ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી છે.

શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા જણાવ્યું કે, મારા નામથી ગતરાત્રે 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. કોઈ અજાણ વ્યક્તિએ મારા ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે હું સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે.

આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈ પણ સંદેશા અથવા માગણીઓ પર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહિ.

હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો, તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો તેમજ આ ફેક ફેસબુક પ્રોફાઇલને રિપોર્ટ સ્પામ કરશો.

Tags: Alert Cyber Safety Fake Account Praful pansheriya Stay Aware

Continue Reading

Previous અમદાવાદમાં બારેમાસ ભુવા પડવાનો સિલસિલો યથાવત, કારગીલ ચાર રસ્તા પાસે પડ્યો ભુવો
Next હરિયાણામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા અમદાવાદ પોલીસના 3 જવાનોને પૂરા સમ્માન સાથે આખરી વિદાય

More News

અમદાવાદ: રખિયાલમાં 20થી વધુ કારખાના-દુકાન પર બુલડોઝર ફેરવાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ

  • Ahmedabad
  • Gujarat
  • Top News
Bindiya Vasitha 29 minutes ago

લખનૌમાં ચાલતી સ્લીપર બસમાં ભીષણ આગ, 5 લોકો બળીને ખાખ

  • Bharat
  • Top News
Bindiya Vasitha 1 hour ago

‘જાણી જોઈને સામાન્ય કાશ્મીરીઓ પર કર્યા હુમલા’, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

  • Bharat
  • Top News
Bindiya Vasitha 3 hours ago
  • Latest
  • Popular
  • Trending
  • અમદાવાદ: રખિયાલમાં 20થી વધુ કારખાના-દુકાન પર બુલડોઝર ફેરવાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ

    • Ahmedabad
    • Gujarat
    • Top News
    Bindiya Vasitha 29 minutes ago
  • લખનૌમાં ચાલતી સ્લીપર બસમાં ભીષણ આગ, 5 લોકો બળીને ખાખ

    • Bharat
    • Top News
    Bindiya Vasitha 1 hour ago
  • જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

    • Bharat
    • Breaking News
    Bindiya Vasitha 2 hours ago
  • ‘જાણી જોઈને સામાન્ય કાશ્મીરીઓ પર કર્યા હુમલા’, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

    • Bharat
    • Top News
    Bindiya Vasitha 3 hours ago
  • મણિપુરના ચંદેલમાં આસામ રાઇફલ્સનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી ઠાર

    • Bharat
    • Breaking News
    Bindiya Vasitha 4 hours ago
  • ગીર સોમનાથના કોડીનાર ખાતે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે જાહેર સભાને સંબોધી

    • Gujarat
    • Saurashtra & Kutch
    Bhavesh Dangar 3 months ago
  • Trump-Modi Meet: ભારત અને અમેરિકા આતંકવાદ સામે વધુ મજબૂતીથી લડશે

    • Top News
    • World
    Rupin Bakraniya 3 months ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગીર-સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ

    • Gujarat
    • Saurashtra & Kutch
    Bhavesh Dangar 3 months ago
  • સંભલ હિંસાના શંકાસ્પદ 74 ગુનેગારોના પોલીસે સમગ્ર શહેરમાં લગાવ્યા પોસ્ટર

    • Bharat
    • Breaking News
    Rupin Bakraniya 3 months ago
  • ટ્રમ્પ-PM બેઠક વચ્ચે ભારતે મોટો નિર્ણય લીધો, અમેરિકન દારૂ પર 50% ટેરિફ ઘટાડ્યો

    • Bharat
    Rupin Bakraniya 3 months ago
  • અમદાવાદ: રખિયાલમાં 20થી વધુ કારખાના-દુકાન પર બુલડોઝર ફેરવાયું, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન શરૂ

    • Ahmedabad
    • Gujarat
    • Top News
    Bindiya Vasitha 29 minutes ago
  • લખનૌમાં ચાલતી સ્લીપર બસમાં ભીષણ આગ, 5 લોકો બળીને ખાખ

    • Bharat
    • Top News
    Bindiya Vasitha 1 hour ago
  • જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, 1 આતંકી ઠાર

    • Bharat
    • Breaking News
    Bindiya Vasitha 2 hours ago
  • ‘જાણી જોઈને સામાન્ય કાશ્મીરીઓ પર કર્યા હુમલા’, ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન

    • Bharat
    • Top News
    Bindiya Vasitha 3 hours ago
  • મણિપુરના ચંદેલમાં આસામ રાઇફલ્સનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદી ઠાર

    • Bharat
    • Breaking News
    Bindiya Vasitha 4 hours ago
  • About Us
  • Advertise With Us
  • Contact Us
  • Privacy Policy
  • About Us
  • Advertise With Us
  • Contact Us
  • Privacy Policy
  • Covid
  • Editor’s Picks
  • Entertainment
  • Gujarat
  • Lifestyle
  • Science
  • Stories
  • Technology
  • Traditional
  • Video
  • Covid
  • Editor’s Picks
  • Entertainment
  • Gujarat
  • Lifestyle
  • Science
  • Stories
  • Technology
  • Traditional
  • Video
Copyright © 2025 News Capital | All Rights Reserved by News Capital
Facebook Instagram Youtube Whatsapp Apple Android