January 22, 2025

iPhone SE 4માં મળશે આ ખાસ ફિચર

iPhone SE 4ની છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. કંપનીએ 2022 થી SE સિરીઝ લોન્ચ કર્યું હતું. આ પછીથી કોઈ મોડલ લોન્ચ થયું નથી. જોકે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ એક માહિતી પ્રમાણે એપ્રિલમાં આ મોડલ લોન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો:પાસપોર્ટ કઢાવવા મામલે મહેસાણાવાસીઓ અગ્રેસર, એક વર્ષમાં 43 ટકા વધ્યા

આ મળશે ફિચર
Evan Blass એ તાજેતરમાં iPhone SE 4નું નવું રેન્ડર શેર કર્યું છે. ફોનની ફ્રન્ટ પેનલની ડિઝાઇન iPhone 15 જેવી તમને લાગશે. આ પહેલું એવું SE મોડલ હશે જેમાં નોચ ફિચરને આપવામાં આવશે નહીં. આ ફોનમાં તમને AI ફિચર મળી શકે છે. યુઝર્સ એજ-ટુ-એજ ડિસ્પ્લે અને ફેસ આઈડીનો અનુભવ તમને આ ફોનમાં મળશે. ઓપરેટિંગ સિસ્ટમ iOSની નવીનતમ સંસ્કરણ વિશેની નવી માહિતી ઓનલાઈન સામે આવી છે.