Gold Price Today: સોનાના ભાવમાં થયો આજે મોટો ઘટાડો, જાણી લો લેટેસ્ટ સોનાનો દર

Gold Prices Today: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થવાની ચર્ચા થઈ રહી હતી એટલી જ ચર્ચા સોનાના ભાવની થઈ હતી. સોનાનો ભાવ 24 કેરેટનો 1 લાખને પાર પહોંચી ગયો છે. ત્યારે આ વચ્ચે હવે જે લોકો સોનાની ખરીદી કરવા માંગે છે તેમના માટે સારો અવસર આવ્યો છે. સોનાના ભાવમાં 1800 રૂપિયા ઘટાડો થયો છે. આવો જાણીએ આજનો અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના અન્ય શહેરોમાં લેટેસ્ટ સોનાનો ભાવ.

આ પણ વાંચો:  કરોડો BSNL વપરાશકર્તાઓનો તણાવ થશે દૂર, કંપનીએ 84 હજાર નવા 4G ટાવર લગાવ્યા

ગુજરાતના આ શહેરોમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,920 પ્રતિ 10 ગ્રામ છે. સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,920 પ્રતિ 10 ગ્રામ છે. વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,920 પ્રતિ 10 ગ્રામ છે.રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,840 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,920 પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,940 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹97,020 પ્રતિ 10 ગ્રામ છે.મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹88,790 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹96,870 પ્રતિ 10 ગ્રામ છે.