ગુજરાતની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર, બિહારની સામાન્ય ચૂંટણી સાથે યોજાશે મતદાન

Gujarat Elections: ગુજરાતની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે ગુજરાતમાં વિસાવદર અને કડી એમ બે બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે.
આ પણ વાંચો: રિષભ પંત T20 માં કેમ સફળ નથી થઈ શકતો? ચેતેશ્વર પૂજારાએ ખોલ્યું રહસ્ય
ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા
ઉલ્લેખનીય છે કે ગુજરાતની બે વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. કડી અને વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાશે. AAP નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડશે.છેલ્લા કેટલાક સમયથી ખાલી પડેલી ગુજરાતની વિસાવદર વિધાનસભા બેઠકને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી સાથે ગુજરાતમાં વિસાવદર અને કડી એમ બે બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાશે.