September 17, 2024

રાજ્ય સરકાર 28 શિક્ષકને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -2024’થી સન્માનિત કરશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના 28 શિક્ષકોને કરશે સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સરકાર ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ -2024’ આપીને શિક્ષકોને સન્માનિત કરશે.

તેમાં પ્રાથમિક શિક્ષણ વિભાગનાં ત્રણ એચ.ટાટ (મુખ્ય શિક્ષક), પ્રાથમિક વિભાગના 14 શિક્ષક, માધ્યમિક શિક્ષણ વિભાગના છ શિક્ષક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ચાર આચાર્ય અને એક બીઆરસી કોર્ડિનેટરનો સમાવેશ થાય છે.

કોને કોને સન્માનિત કરવામાં આવશે?

ઝોન શિક્ષકનું નામ વિભાગ
ઉત્તર ડૉ.હેમાંગીબેન વાલજીભાઇ પટેલ પ્રાથમિક વિભાગ
ઉત્તર દિપ્તીબેન ધીરજકુમાર જોષી પ્રાથમિક વિભાગ
ઉત્તર ચંદ્રિકાબેન ધમીરભાઇ ખાંટ પ્રાથમિક વિભાગ
ઉત્તર ડૉ.દિનેશકુમાર લક્ષ્મણભાઇ ડાકી માધ્યમિક વિભાગ
ઉત્તર ઝુઝારસંગ નાથુસિંગ સોઢા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
ઉત્તર રણજીતસિંહ ખોડુભા ગોહિલ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય
ઉત્તર હંસાબેન મણીશંકર પંડ્યા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય
ઉત્તર લાખાભાઇ જેઠાભાઇ રબારી એચ.ટાટ (મુખ્ય શિક્ષક)
મધ્ય હિરેનકુમાર હસમુખભાઇ શર્મા પ્રાથમિક વિભાગ
મધ્ય ભારતસિંહ બાદરસિંહ રાઠવા પ્રાથમિક વિભાગ
મધ્ય વસંતકુમાર ગણપતભાઇ પટેલ પ્રાથમિક વિભાગ
મધ્ય ડૉ.પ્રેમસિંહ કમલાસિંહ ક્ષત્રિય પ્રાથમિક વિભાગ
મધ્ય દિનેશકુમાર શંકરલાલ પ્રજાપતિ પ્રાથમિક વિભાગ
મધ્ય લીલાબેન લવજીભાઇ ચૌધરી માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય
મધ્ય જિનેશાબેન લાભચંદ્ર શાહ એચ.ટાટ (મુખ્ય શિક્ષક)
દક્ષિણ ઇલાબેન વસંતલાલ પટેલ પ્રાથમિક વિભાગ
દક્ષિણ પ્રિયતમાબેન કાભયસિંહ કનિજા પ્રાથમિક વિભાગ
દક્ષિણ પન્નાબેન સાંકળભાઇ પટેલ પ્રાથમિક વિભાગ
દક્ષિણ બીજુબાલા અમૃતભાઇ પટેલ માધ્યમિક વિભાગ
દક્ષિણ ડૉ.નિતેશકુમાર રજનીકાંત ઠાકર માધ્યમિક વિભાગ
દક્ષિણ ડૉ. વિરલકુમાર અમૃતલાલ દેસાઇ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય
દક્ષિણ શશીકાન્ત જેરામભાઇ ટંડેલ બીઆરસી કોઓર્ડીનેટર
સૌરાષ્ટ્ર આશિષભાઇ વિઠ્ઠલભાઇ રામાણી પ્રાથમિક વિભાગ
સૌરાષ્ટ્ર સંજયભાઇ મેરૂભાઇ મકવાણા પ્રાથમિક વિભાગ
સૌરાષ્ટ્ર અશોકકુમાર મહાદેવભાઇ કાંજીયા પ્રાથમિક વિભાગ
સૌરાષ્ટ્ર હિતેશકુમાર પ્રવિણચંદ્ર ભૂંડિયા માધ્યમિક વિભાગ
સૌરાષ્ટ્ર ચંદ્રિકાબેન રતિભાઇ ચૌહાણ માધ્યમિક વિભાગ
સૌરાષ્ટ્ર શ્રી શંકરસિંહ વાઘસિંહ બારીયા એચટાટ (મુખ્ય શિક્ષક)