March 19, 2025

ઉચ્ચતર અને માધ્યમિક નવા એડિ.ડાયરેક્ટરને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો

Gandhinagar News: ઉચ્ચતર અને માધ્યમિક નવા એડિ.ડાયરેક્ટરને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. વી.સી બોડાનાને પાટણ નિવાસ અધિક કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે.જે પટેલને પંચમહાલ – ગોધરાના એડિશનલ કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે.

આ પણ વાંચો: રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલમાં મુસાફરો પાણીને લઈને પરેશાન, લોકોએ સોશિયલ મિડીયામાં ઠાલવી વેદના

ડે.કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી
ડી.પી ચૌહાણને કચ્છ – ભૂજના નિવાસી અધિક કલેક્ટરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. ડી.વી મકવાણાને અરવલ્લી – મોડાસાના નિવાસી અધિક કલેક્ટરનો ચાર્જ સોંપાયો છે. આર.પી જોશીને અમદાવાદ મનપાના ડે.કમિશ્નર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.