February 22, 2025

ગુજરાત હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Harsh Sanghavi: ગુજરાત હાઈકોર્ટમાં પણ માતૃભાષામાં કોર્ટ કાર્યવાહી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. માતૃભાષા દિવસ પર ગૃહમંત્રીએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે રાજ્યના નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આજ નહિ તો કાલે આ કાર્યવાહી માતૃભાષામાં થશે જ.

આ પણ વાંચો: રાજ્ય સરકારના સામાન્ય વહીવટી બે IAS અધિકારીઓની કરાઈ બદલી

નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી
આજ ગુજરાતી ભાષા દિવસ છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં ગૃહમંત્રીએ કહ્યું કે રાજ્યના નાગરિકો સમજી શકે તે પ્રકારે કોર્ટ કાર્યવાહી થવી જોઈએ. મને પૂરો વિશ્વાસ છે કે આજ નહીં તો કાલે આ કાર્યવાહી માતૃભાષામાં થશે જ.