June 28, 2024

ઈતની જલ્દી ક્યું School ચલે હમ? | Soon should we go to school?

બાળકને કઈ ઉંમરે સ્કૂલમાં ભણવા મોકલવું જોઈએ ? નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલથી કેવા ફેરફારો આવશે ? સ્કૂલથી લઈને કોલેજ સુધીની સિસ્ટમ કેટલી બદલાશે ?